logo

મહેસાણા:ખેરાલુ નગર પાલિકા નું નવીન રોડ ને 50 વર્ષ સુધી ગેરંટેડ બનાવેલ રોડ માં 50 મીટર અંતર માં જ 2 ખાડા

પ્રાત માહિતી મુજબ શીતકેન્દ્ર થી બસ સ્ટેશન રોડ પર નવીન રોડ નું ગેરંટેડ રોડ & ગટર લાઈન નું કામ કરવામાં આવેલ પણ માંડ હજુ તો 12 મહિના પણ થયા નથી ને 50 વર્ષનાં ગેરંટેડ રોડ & ગટર લાઈન માં 50 મીટર અંતરે બે જગ્યા ખાડા મેઈન રોડ પડેલ ખાડા પર થી નગર પાલિકા નાં તમામ હોદ્દેદારો સરકારી કર્મચારીઓ તથા ઘણી આશાઓ અને ભરોસો રાખી વોટ આપી બનાવેલ કોર્પોરેટરો પણ પસાર થાય છે તેમ છતા પણ કોઈપણ કર્મચારી ની નજર સમક્ષ નથી આવ્યું કે પછી જાણી જોઈ ને નજર અંદાજ કરવામાં આવે છે તે પણ 1 પ્રશ્ન છે
વધુમાં ગામમાં પ્રવેશ થતા રસ્તા પર નાખેલ સ્ટેટ લાઈટો પણ 70% બંધ છે

33
3884 views