logo

અમરેલીના વરુડી - નાના આંકડિયા અને પ્રતાપપરા એપ્રોચ રોડનું ડામર પેવર પટ્ટા દ્વારા સમારકામ --- પેવાર મશીન દ્વારા રોડની સપાટીને સમથળ કરવા માટે ૨૦ એમએમનું MSS મટીરિયલ પાથરવામાં આવ્યું : રોલરના ઉપયોગથી રસ્તાની સપાટીને મજબૂત કરવામાં આવી

અમરેલીના વરુડી - નાના આંકડિયા અને પ્રતાપપરા એપ્રોચ રોડનું ડામર પેવર પટ્ટા દ્વારા સમારકામ
---
પેવાર મશીન દ્વારા રોડની સપાટીને સમથળ કરવા માટે ૨૦ એમએમનું MSS મટીરિયલ પાથરવામાં આવ્યું : રોલરના ઉપયોગથી રસ્તાની સપાટીને મજબૂત કરવામાં આવી

63
2152 views