logo

દાંતીવાડા તાલુકાના બજરંગપુરા નું બસ સ્ટોપ છેલ્લા એક વર્ષ થી કાટમાળ ની જેમ યથાવત્ તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવા માં આવતા નથી ...

દાંતીવાડા તાલુકાના પાંથાવાડા હાઈવે પર બજરંગપુરા ગામ નું બસ સ્ટોપ છેલ્લા એક વર્ષ થી પડી ગયેલું છે તો તંત્ર કે ગ્રામ પંચાયત દ્વારા જે કાટમાળ છે હજુ સુધી ખસેડવા માં આવ્યો નથી
ગુજરાત સરકાર ના માર્ગ ને પરિવહન વિભાગ તાત્કાલિક ધોરણે આ કાટમાળ ખસેડવા ની કાર્યવાહી કરી ને નવું બસ સ્ટોપ ફળવામાં આવે એવી લોકો માંગ છે
આ વિષય ને ધાનેરા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ પણ આ વાત ને ધ્યાન પર લઈ બસ સ્ટોપ ની સુવિધા મળી રહે એ માટે કાર્યવાહી કરે એવી લોકો ની માંગ છે
બજરંગપુરા થી પાલનપુર કે પાંથાવાડા જવા માટે બસ સ્ટોપ ના હોવાથી લોકો ને બહુ જ તકલીફ પડી રહી છે...

ભાનુ શ્રીમાળી
દાંતીવાડા
(બનાસકાંઠા)

67
1882 views