logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

Bhudasan Bayd Arvlli 383325Gujarat JAYESH Mangalbhai Patel aima media આજે તા. 15/7/25 સાંજે તથા આવતી કાલે 16/7/25 ને બે દિવસ ડેરી બંધ રાખેલ છે દરેક ગ્રાહક દૂધ ભરવા આવુ નહિ -ચેરમેનશ્રી જે બી પટેલ

દરેક દૂધ મંડળી એક સાથે પોતાના ઝોન ના ડિરેક્ટર ના ઘરે જઈ માંગણી કરો...

1 શહીદ અશોકભાઈ ને એક કરોડ વળતર ચૂકેવે. ( સાબરડેરી ના ભંડોળ માંથી નહિ પણ ચેરમેન પાસેથી)
2 સાબરડેરી નો20% થી ઓછો નફો મંજૂર નથી.
3. ખોટા કેસો પાછા ખેંચી લો અને ચેરમેન ઉપર મર્ડર નો ગુનો દાખલ કરો.
4. ખોટી ભરતીઓ બંધ કરો.
5. ભષ્ટ્રાચાર ની યોગ્ય સીબીઆઈ તપાસ કરાવો.
6. ઓડિટ રિપોર્ટ દરેક મંડળીમાં મોકલવો.
7. જનરલ સભામાં દરેક પશુપાલક ને જવાનો ઠરાવ કરો.
8. ડિરેક્ટર ની ચુંટણી મેન્દેટ સિસ્ટમ થી નહિ પણ દરેક સભાસદ ના વોટ થી થવી જોઈએ.
ઉપરની માંગણી ના મંજૂર થાય ત્યાં સુધી દૂધ બંધ રહેશે.

149
5910 views

Comment