logo

મોટા ઉદ્યોગો નું ગુજરાતની બહાર કરાતું રોકાણ ગુજરાત સરકાર ની ઈઝ ઓફ ડુઈંગ ની ઉણપ છતી કરી રહી છે.

ઈઝ ઓફ ડુઈંગ એ રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોને આપવામાં આવતી મદદ છે જેનાથી ઉદ્યોગો સરળતાથી વ્યાપારને લગતા લાઇસન્સ તથા કાયદાકીય કાર્યવાહી સરકારી વિભાગની મદદથી વ્યાપાર ઝડપ થી શરૂ કરી શકે છે.

હાલમાં જ વેલસ્પન ગ્રુપ દ્વારા ઓરિસ્સા અને ઉત્તર પ્રદેશમાં શરૂ થયેલ સોલર બિઝનેસ ના પ્લાન્ટ ગુજરાતમાં ઉદ્યોગ ક્ષેત્રમાં ઇસ ઓફ ડુઈંગ બાબતે થયેલ ખામી દર્શાવે છે.

ઓરિસ્સામાં આશરે 13,500 કરોડનું વેલસ્પન ગ્રૂપ દ્વારા કરવામાં આવેલ રોકાણ ગુજરાતમાં શા માટે ન કરવામાં આવ્યું તે બાબત તપાસનો વિષય છે.

શું ગુજરાત સરકાર દ્વારા યોગ્ય મદદ કરવામાં આવેલ નથી કે is of doing ની બાબતે ગુજરાત સરકાર ઉણી ઉતરી છે તે બાબત વિચારવી રહી.

9
320 views