વિષય - વેસ્ટન પાર્ક દ્વારકેશ નગર વોડ No 2 ચિત્તલ રોડ અમરેલી કોમન પ્લોટ આવેલો છે બાળકો રમવા માટે બ્લોક નાખવા વૃક્ષ વાવવા રમત ગમતના સાધન મૂકી નગરપાલિકા તરફથી બાબા સાહેબ આંબેડકર પ્રતિમા માં મુકવા બાબત
શ્રી ચીફ ઓફિસર સાહેબ અમરેલી નગરપાલિકાતા ૧૨/૦૭/૨૦૨૫વિષય - વેસ્ટન પાર્ક દ્વારકેશ નગર વોડ No 2 ચિત્તલ રોડ અમરેલી કોમન પ્લોટ આવેલો છે બાળકો રમવા માટે બ્લોક નાખવા વૃક્ષ વાવવા રમત ગમતના સાધન મૂકી નગરપાલિકા તરફથી બાબા સાહેબ આંબેડકર પ્રતિમા માં મુકવા બાબતસાહેબ શ્રી ચીફ ઓફિસરજય ભારત સાથે જણાવવાનું કે છેલ્લા કેટલા સમય થી મારા વિસ્તારમાં ખુલ્લો કોમન પ્લોટ આવેલો છે કોમન પ્લોટ ની અંદર વારંવાર આસપાસ ના બધાએ વ્યક્તિઓ ગંદકી કરે છે નગરપાલિકામાં થી વારંવાર રજૂઆત કરવી પડે છે એ બાબત માટે નિકાલ થાય અમારા એરિયામાં કોમન પ્લોટ ની અંદર બ્લોક વૃક્ષ વાવવા નાના બાળક માટે રમત ગમતના સાધન નાખવા આ બાબતને કેટલા સમયથી રજૂઆત કરેલી હતી હજી સુધી નિકાલ આવેલો નથી તો આ બાબતનો હાજી સુધી કેમ નિકાલ કરેલ નથી તો જે પણ કોમન પ્લોટ ની અંદર ગંદકી કરવામાં આવે છે તે દૂર થાય વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવી પડે છે જેમ બને એમ વહેલું અને સોલુયુશેન લાવશો મેં રજૂઆત કરેલી વારવાર પણ તમારી સુધી પહોંચી નહીં હોય એટલે કામ થયું નથી એટલે તમને લેખિતમાં આપું છું અમરેલી સીટી એપ ની અંદર પણ રજૂઆત કરેલી હતી 2021 થી રજૂઆત કરું છું આ બાબતની હજી સુધી નિકાલ આવેલી નથીપ્રાપ્ત૧૪૧૦૭/૨૦૨૪,નકલ રવાનાનાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા સસંદ શ્રી ભરતભાઈ સુતરીય -૧૪/૭/૨૦૨૫પ્રમુખશ્રીના અંગત મદદનીશ જિલ્લા પંચાયત - અમરેલી.ડીસ્પેચ કલાર્ક અમરેલી નગરપાલીકા 14/07/2025આપણા વિશ્વાસુ (શ્રી રાકેશ ચાવડા) મો ૯૯૭૯૪૪૯૭૧૦ AIMA MEDIA FOUNDATION ALL INDIA MEDIA ASSOCIATION AMRELI DISTRICT PRESIDENTલોક વિકાસ સેવા સીમિત અમરેલી જિલ્લા પ્રેસિડન્ટ ACNG TV નેશનલ પ્રેસિડેન્ટ