logo

સુખસર ગામ.તા.ફતેપુરા.જી.દાહોદ.માં આવેલ ગામ માં સરકારી જમીન સર્વે 23a.b/25a.b/119./258. વાળી સરકારી જમીન ગેરકાદેસર દબાણ કરવી વેચી મારવાનો મોટો બ્રસ્તાચાર કરેલ છેઅને. કરોડપતિયો દસ્તાવેજ ત્રણ ગણી રકમ લઇ કરી આપેલ છે તો બીજા દબાણ નું સુ તેમણે પણ દસ્તાવેજ કરી આપો

સુખસર ગામ માં સરકારી જમીન ગામના નાગરિક મહેશકુમાર ગણપતભાઇ પંચાલ 2013 રજૂ આત કરવા છતાં અને પંચાયતે લેખિત માં કબૂલાત કરવા છતાં કરોડપતિઓ ને દસ્તાવેજ પણ કરી બહુ મોટો બ્રસ્તચાર કરેલ છે 138.વખત ફરિયાદ કરવા છતાં કોઈ એકશન થતી નથી
વહિવટ તરફતી ખોટા દિલાસા પત્ર મુખ્ય મંત્રી ગુજરાત ને રેકોર્ડ બતાવી આંખ આડા કાન કરવાની પદ્ધતિ અપનાવે છે

પત્રકાર મહેશકુમાર ગણપતભાઇ પંચાલ
B/25 Bhagwati tenament novino tarsali road Vadodara Makarpura
390010
M.9724226222

28
1937 views
1 comment  
  • Panchal Maheshkumar Ganpatbhai

    બેસ્ટાચાર બાબત