logo

થરાદના નારોલી ઉતર બુનિયાદી વિદ્યાલય નારોલી

ગુરુપૂર્ણિમા ના પાવન દિવસે જ્યાં 8 થી 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો એવી ઉત્તર બુનિયાદી વિધાલય નારોલી બેન્ચ ધોરણ 10 માં વર્ષ 2007માં અભ્યાસ કરેલ એવામિત્રો દ્વારા સ્કૂલ માં 72 જોડી સ્પોર્ટ્સ ડ્રેસ અને 1000 વિધાર્થી ઓને ટ્વેન્ટી બિસ્કિટ આપવામાં આવ્યા સહયોગ આપનાર તમામ નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતુ સ્કુલ ના વિદ્યાર્થીઓમોં ખુશી જોવા મળી હતી

8
115 views