logo

મહીસાગર નદી પર નો ગંભીરા બ્રિજ તૂટ્યો...

મહીસાગર નદી પર નો ગંભીરા બ્રિજ તૂટ્યો.
છેલ્લા 2/3 વર્ષ થી તંત્ર ને લેખીત માં રજૂઆત કરવામાં આવી હતી પણ કોઈ એ ધ્યાન આપ્યું નથી
સવારે 7 વાગે બ્રીજ તૂટતાં અનેક વાહનો ડૂબ્યા હોવાનું જાણવા મળેલ છે
આશરે 9 જેટલા લોકો એ પોતાનો જીવ ગુમાવ્યો છે અને બીજાં ઘાયલ હાલત માં મળી આવેલ છે.

11
312 views