logo

ખેડા માં આવેલ રાઈશ મિલ માં લાગી આગ.

ખેડા બસ સ્ટેશન ની સામે આવેલ રાઈશ મિલ માં ગય કાલે તારીખ:- 04/07/2025 ને શુક્રવાર ના રોજ લાગી હતી આગ...રાઈસ મિલમાં આગ લાગવાને કારણે અફરાત તફરી નો માહોલ જોવા મળ્યો હતો

ખેડા રાઇસ મીલમાં આગ લાગતા ખેડા ફાયર રે... આગ ઉપર મેળવ્યો કાબુ....

34
608 views