માધાપર ગામ મા રાજપૂત સમાજવાડી પાસે જીવલેણ અકસ્માત.
ભુજ તાલુકા ના માધાપર ગામ મા એક યુવક નું એસટી બસ ના ટાયર ના જોટા મા આવી જવાથી જીવલેણ ઈજાઓ નજરે જોનારાઓ ના કેહવા મુજબ આજ બપોર ના 1.30 વાગ્યાં ની આસપાસ બનેલ આ ઘટના મા શાયદ તે યુવક નું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગ્યું પરંતુ વધારે વિગત હોસ્પીટલ થી મળે તેવી સંભાવના.