ઘાણા ઠાકોરો અને પટેલ ના 2001 ના ઝઘડા માં આજે દિયોદર કોર્ટે દ્વારા 25 ઠાકોર અને 17 પટેલ ને આજીવન કેદની સજા ફટકારી
*આજીવન કેદની સજા પામનાર આરોપીઓ ના નામ *અશોકજી ચેનાજી ઠાકોર ગગાજી વિહાજી ઠાકોર હાશાજી જોધાજી ઠાકોર દશરથજી રામચંદજી ઠાકોર ધર્માજી સવાજી ઠાકોર ધોરાજી જોધાજી ઠાકોર મેરૂજી અજુજી ઠાકોર ભગાજી ઠાકરાજી ઠાકોર તલસાજી પુનમાજી ઠાકોર નરસાજી ચેનાજી ઠાકોર શ્રવણજી રાયચંદજી ઠાકોર રમણજી વિહાજી ઠાકોર રાયચંદજી વિહાજી ઠાકોર નટવરજી રાયચંદજી ઠાકોર પારસજી ચેનાજી ઠાકોર ભરતજી ચેનાજી ઠાકોર વાલજી રામચંદજી ઠાકોર શારદાબેન ગગાજી ઠાકોર મીરાબેન રમણજી ઠાકોર માલાજી મફાજી ઠાકોર ત્રિકમાજી મફાજી ઠાકોર મફાજી અજુજી ઠાકોર પ્રતાપજી અજુજી ઠાકોર ધનજીજી પ્રતાપજી ઠાકોર લાલજી મફાજી ઠાકોર ગણેશાજી વઘાજી પટેલ લક્ષ્મણજી ચમનાજી પટેલ ચેલાજી ચમનાજી પટેલ ગણેશજી રાવતા જી પટેલ રામજી હેમાજી પટેલ ચેલાજી વર્ધાજી પટેલ અજાજી વર્ધાજી પટેલ રૂપાજી લક્ષ્મણજી રાજપુત હેમરાજજી ભગવાનજી પટેલ ભલાજી ચમનાજી પટેલ દલાજી જવાનજી પટેલ ખેમાભાઈ નાથાભાઈ પટેલ ચેલભાઈ જવાનભાઈ પટેલ રામદાભાઈ હેમાભાઇ પટેલ લાલાભાઇ રાયમલભાઈ લુહાર તમામ રહે ધાણા તાલુકો લાખણી જીલ્લો બનાસકાંઠા જેરૂપાજી સોનાજી પટેલ રહે ભાદરા તાલુકો ડીસા જીલ્લો બનાસકાંઠા*કેસ ચાલવા દરમ્યાન ચાર આરોપીઓ મૃત્યુ પામ્યા*ફુલાજી મફાજી ઠાકોર ઈશાજી અજુજી ઠાકોર જોધાજી વિહાજી ઠાકોર ભલાજી રાવતાજી પટેલ