રાજકોટ જિલ્લાના ઉપલેટા દરબારી વારા પાસે આવેલ મુસ્લિમ સમાજ નું મુસાફર ખાનો ધરસાઈ થયું
રાજકોટ જીલ્લા ના ઉપલેટા ખાતે સતત વરસાદ
છેલ્લા ત્રણ દિવસથી ઉપલેટા પંથક માં વરસાદ વરસી રહ્યો છે
વરસાદ ને પગલે વોર્ડ નં 9 માં એક મકાન ધરાશાયી થઈ
મુસ્લિમ સમાજ નું આરામગ્રહ નું વર્ષો જૂનું મકાન થયું ધરાશયી
100 વર્ષ જૂનું મકાન થયું ધરાશયી થતા ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા નગરપાલિકા સદસીય નિકુલભાઈ ચંદ્રવાડીયા મનોજ ભાઈ નંદાણીયા થરની મુલાકાત લીઢેલ હતી
મકાન માં કોઈ રહેણાક ન હોવાને કારણે જાનહાનિ ટળી
વોડ 9 ના વિસ્તાર ના પૂર્વ પાલિકા સદસ્ય રજાક ઓસમાણ હિંગોરા ગુલામબાપુ બુખારી પીરજાદા ઇમરાનબાપુ સહિતના ઘટના સ્થળે પહોંચ્યા અને જેસીબી ની મદદ થી કાટમાળ હટાવવા ની કામગીરી શરૂ કરવામાં આવી
બાઈટ 1 રજાક હિંગોરા પૂર્વ સદસ્ય ઉપલેટા નગરપાલિકા
બાઈટ 2 અનીશ ચણા પાલિકા સદસ્ય
*રીપોર્ટર અમીર પઠાણ ઉપલેટા*