logo

આજાવાડા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ 2025નો કાર્ય ક્રમ રાખવામાં આવ્યો હતો

આજાવાડા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ 2025નો કાર્ય ક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં બહારથી આવેલ મહેમાન ગામ લોકો અને ગામના સરપંચ આચાર્ય શ્રી પુનમભાઇ અને smc અધ્યક્ષ દાનાભાઈ અને સિક્ષકો અને વિદ્યાર્થીઓ બહોલી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સા વધારયો હતો ત્યારે તાલુકા અને જિલ્લા કક્ષાએ આજાવાડા પ્રાથમિક શાળાના બાળકો 1નંબર મેળવી ગામની સોભાવધારી હતી જયારે બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા વૃક્ષ રોપણ પણ કરવામાં આવ્યાં હતા

13
383 views