logo

તા. 29/06/2025 સુરત જિલ્લાના કીમ ખાતે આવેલ ભાગ્યોદય હોટેલ ખાતે કોંગ્રેસનાં આગેવાનો ની મિટિંગ મળેલ હતી. આ મિટિંગમાં સુ

તા. 29/06/2025

સુરત જિલ્લાના કીમ ખાતે આવેલ ભાગ્યોદય હોટેલ ખાતે કોંગ્રેસનાં આગેવાનો ની મિટિંગ મળેલ હતી. આ મિટિંગમાં સુરત યુથ કોંગ્રેસ નાં યોજાનાર ઇલેકશન માં વધુમાં વધુમાં યુવાનો ને કોંગ્રેસ ની વિચારધારા સાથે જોડવા માટે તેમજ સુમુલ ડેરી માં ચાલી રહેલ ગેરવહીવટ બાબતે લડત આપવા અને સંઘટન સૃજન અભિયાન અંતર્ગત AICC અને GPCC નાં પ્રભારીઓ દ્વારા સુરત જિલ્લાનાં કાર્યકર્તાઓ અને આગેવાનો નો અભિપ્રાય લઈ બનાવવા માં આવેલ રિપોર્ટ સાર્વજનિક કરવા માટે વિપુલભાઈ પટેલ(મહુવા), પ્રકાશસિંહ મેહતા, શંકરભાઈ ચૌધરી, સબ્બીર મલેક, અંદાજભાઈ શેખ(કોસંબા), સુરેશભાઈ વસાવા(કુંડકવડી), નયના બને પરમાર (કોસંબા), પ્રવીણભાઈ વસાવા(કોસંબા), કમલેશભાઈ પી. ચૌધરી(માંડવી), મોહંમદ યાકુબ પટેલ (નાની નરોલી ) અને રાજુભાઈ ગોહિલ (લીબાડા) મળી કુલ 11 સભ્યોની એક સમિતિ બનાવવા આવી હતી. આ મિટિંગ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક,સાબેરભાઈ,હિતેન્દ્રભાઇ, હર્ષદ ભાઈ મહુવા, જયેશભાઈ (અંત્રોલી), અશોક ભાઈ ગામીત, મનીષ વસાવા, ઇમરાન જમાદાર, અલ્તાફ વઝીર, અબ્દુલભાઈ પટેલ(અંબાવાડી ), દિલીપ ભાઈ એડવોકેટ, ગણપત વસાવા (ઉંમરપાડા), મગન ભાઈ ચિતલડાં, જિમી ગામીત, અય્યુબભાઈ, ઇમરાનભાઈ (તડકેશ્વર), હસમુખભાઈ રાઠોડ (તા. પંચાયત સભ્ય), ગીરીશભાઈ ચૌધરી, મનીષભાઈ વસાવા, ઇચ્છુભાઈ પટેલ,માજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ નિલેશભાઈ પટેલ સાહિતનાં આગેવાનો હાજર રહ્યા હતા.

20
394 views