logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ખીચા ગામ થી દેવતિ જતા રોડ ની હાલત બેફામ ડામર વાળા રોડ થી માટી મા ફેરવાય

ખીચા ગામ થી દેવતી પસાર થતા ડામર રોડ ની હાલત માટી નો રોડ બની ગયો ગ્લેડ વન ફાર્મ કોર્સ કંપની મા માટી પુરાણ કરતા રોડ ની દશા બદલાય 1મહિના પેલા માટી પુરાણ ચાલતું હતુ ત્યાર થી રોડ બગડ્યો એવું ખિચા ગામ ના નાગરિકો નુ કેહવુ છે થોડા ટાઇમ મા જો વધુ વરસાદ આવશે તો આ રોડ બંધ થઈ જવા ની હાલત મા છે અને આ રોડ બધ થશે તો ખીચા ગામ ની અંદર આવેલ ખીચા માધ્યમિક શાળા મા આવતા વિથ્યાર્થી ઓ અને પ્રાઇવેટ કંપની મા ફાંગડી જાબુથળ ખીચા તે લોકો ને વથુ હેરાન ગતિ ભોગવી પડે એમ છે અને આ રોડ ને ખરાબ કરનાર જે ડમ્ફર માટી પુરાણ કરવા મા આવેલ હતું એ વ્યક્તિ પસા ભાઇ ગોરધન ભાઇ રહે કુંવાર ગામ સુ આ લોકો ને બધા ફાર્મ હાઉસ પૂરવા ની સરકારે મંજૂરી આપેલ છે બીજી વાત એ કે જ્યારે glade one golf course માં માટી પુરાણ ચાલતું હતું ત્યારે અનિલ છોટા ભાઇ વાઘેલા અગ્રણી કોળી સમાજ દ્વારા અરજી પણ કરવા મા આવી હતી ત્યારે ડમ્ફર નાં માલિક દ્વારા એવું પણ કેહવા માં આવેલ હતું કે અમારું કામ પૂર્ણ થયા બાદ રોડ અમે બનાવી આપશું આજે એ કામ પૂર્ણ થયા બાદ 1.5મહિનો થય ગયો પણ રોડ ની હાલત ખુબ ખરાબ છે તો આ રોડ જલ્દી કરવા મા આવે એવી ખીચા ગામ નાં આગેવાનો અને ખીચા ગામ નાં લોકો ની માંગ છે જો આ રોડ નહિ થાય તો ખીચા ગામ નાં આગેવાનો અને યુવાનો જિલ્લા પંચાયત ને આવેદન પત્ર આપવા નિ અને આંદોલન કરવા ની ચીમકી આપી છે

131
710 views

Comment