logo

ઉમતા ગામ પંચાયત નું ઇલેક્શન રીઝલ્ટ જાહેર થયું આજ રોજ

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગામના સરપંચ ઉમેદવાર ભૂપેન્દ્રભાઈ ભીખાભાઈ પટેલ 1102 વોટ થી વિજેતા થયેલ છે તેમને ઉમતા ગામ વતી થી અને મારા તરફ થી ખુબ ખુબ અભિનંદન

244
18503 views
1 comment  
  • Chauhan Mahamadfoorkan Iliyashkhan

    Congratulations 🎉🎉👏👏