logo

કડી અને વિસાવદર વિધાનસભા નું રિજલ્ટ જાહેર કોને મારી બાજી?

કડી અને વિસાવદર વિધાનસભા નું રિજલ્ટ જાહેર કોને મારી બાજી?

(1) વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી માં આમ આદમી પાર્ટી (AAP)ના ગોપાલ ઈટાલિયાએ જીત મેળવી.

અંતિમ પરિણામ મુજબ:

ગોપાલ ઈટાલિયા (AAP): 75,942 મત

કિરીટ પટેલ (ભાજપ): 58,388 મત

નીતિન રાણપરીયા (કોંગ્રેસ): દૂરના ત્રીજા

સ્થાનેજીતનું માર્જિન: 17,554 મત

(2) કડી વિધાનસભા પેટાચૂંટણી માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાજેન્દ્ર ચાવડાએ જીત મેળવી.

રાજેન્દ્ર ચાવડા (ભાજપ): 99,742 મત

રમેશ ચાવડા (કોંગ્રેસ): 60,290

મતજગદીશ ચાવડા (AAP): દૂરના ત્રીજા

સ્થાનેજીતનું માર્જિન: 39,452 મત

0
110 views