logo

ગોધરા હાલોલ રોડ પર એક ભયંકર ખાડા ને લીધે અસંખ્ય ગાડી ઓ ના ટાયર ખલાસ થઈ ગ્યા

ગોધરા થી હાલોલ જતા હાઈવે પર એક ભયંકર ખાડો પડી ગયેલ છે જેમાં હાલોલ મહાનગર ધ્વારા કોઈ પણ પ્રકાર ના બોર્ડ લગાવ્યા નથી તેઓ ની બેદરકારી ને કારણે આજે અમારી હાજરી માં જ દસ જેટલી ગાડી ના ટાયર લોસ થઈ ચૂક્યા છે
તો આવી બેદરકારી માટે શું યોગ્ય પગલા લેવાશે કે પછી પ્રજા જ બધું ભોગવશે

7
61 views