logo

ગાંધીનગર કોબા. અંતિમ ટીપી નંબર -21 કોબા FP નંબર -40+41 સર્વે નંબર ૪૨/૨-૪૧/૩ બિલ્ડરનું નામ-પ્રકાશ ભાઈ મધુભાઈ પટેલ સરનામું-શિવમ એપાર્ટમેન્ટ 10 રાજધાની બંગલો ની સમાન નિકોલ

બ્લોક =A ની કામગીરી કરતા ભેખર પડે તેમાં 3 કારીગર દબાયે.. જેમાં 2 કારીગર ને જીવતા ગાંધીનગર ફાયર બ્રિગેડ ની ટીમે કાઢેલ 1 કારીગર મોત નીપજ્યું..2 કારીગર ને આશ્કા હોસ્પિટલ ચિલોડા અમદાવાદ ખાતે એડમિટ કરે છે.
જીવંત શ્રમ નામ

નટવરભાઈ ડામોર ઉંમર 45 સરનામું ડુંગાપુર

ચિરાગ ડામોર, ઉંમર ૧૯

ડુંગાપુરનું સરનામું

મૃત્યુ મજૂર નામ

અજય ભાઈ પરમાર ઉંમર ૩૦

ડુંગાપુરનું સરનામું

130
2433 views