logo

વડગામ તાલુકા ના છાપીમાંથી નકલી ડિ વાય એસ પી ઝડપાયો

ઝડપાયો

ડી વાય એસ પી ની ઓળખ આપી છાપીના કોન્ટ્રાક્ટર પાસેથી 38 લાખ પડાવી લીધા

અરવલ્લીના જીતેન્દ્રસિંહ ઉદેસિંહ રાઠોડ એ નકલી ડીવાયએસપી બની કોન્ટ્રાક્ટર સાથે છેતરપિંડી કરી

ડીવાયએસપી નો ડ્રેસ પહેરી ડીવાયએસપીની ઓળખ આપી કોન્ટ્રાક્ટર પાસેથી 38 લાખ રૂપિયા જમીન ને બહાને લીધા

છાપી પોલીસે આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી

90
3164 views