ભારતભૂમિના મહાન વીરાંગના, નારીશક્તિના પર્યાય રાણી લક્ષ્મીબાઈના બલિદાન દિવસ પર કોટિ કોટિ વંદન.
માતૃભૂમિની રક્ષા કાજે સમર્પિત, નિર્ભયતા અને સાહસના પ્રતીક સમું તેમનું જીવન આપણા સૌ માટે શૌર્યની અપ્રતિમ પ્રેરકગાથા બની રહેશે