logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

શ્રી ખડાયતા પરિષદ મહિલા પાંખ વડોદરા દ્વારા ડિઝાઇન યોર ડેસ્ટીની ૧.૦ (ઓલ ઇન્ડિયા ખડાયતા લેડીઝ મીટ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

શ્રી ખડાયતા પરિષદ મહિલા પાંખ વડોદરા દ્વારા તા. ૧૩/૦૬/૨૦૨૫ ના રોજ વડોદરા પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ આજવા રોડ વડોદરા ખાતે ડિઝાઇન યોર ડેસ્ટીની ૧.૦ (ઓલ ઇન્ડિયા ખડાયતા લેડીઝ મીટ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જે કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ અંતર્ગત મહિલાઓને જાગૃત કરવા હેતુ નિમંત્રણ પાઠવવામાં આવેલ જે કાર્યક્રમમાં હાજરી આપી હાજર રહેલ તમામ મહિલાઓને સાયબર ક્રાઇમ વિશે જાગૃત કરવામાં આવ્યા તેમજ સાયબર ક્રાઈમ થી બચવા શું કરવું અને કેવી રીતે સાવચેતી રાખવી તે અંગે સાયબર અવેરનેશ પ્રમોટર ડૉ. વિશાલ ભરતભાઈ શાહ દ્વારા વિસ્તૃત સમજણ આપવામાં આવી.

સદર હું કાર્યક્રમની અંદર ભારત દેશમાંથી કુલ 1200 મહિલાઓ હાજર રહેલ હતા.
આયોજક :- શ્રી ખડાયતા પરિષદ મહિલા પાંખ વડોદરા પ્રમુખશ્રી હીનાબેન બી. શાહ

127
5665 views

Comment