logo

અમીરગઢના ખેમરાજિયા ગામમાં દીપડાએ ૩ લોકો પર હુમલો કરતા મારી નાખ્યો

"અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ,બાલારામ હોસ્પિટલમાં દીપડાનું પીએમ કરાયું"

"ખેમરાજિયા ગામમાં વહેલી સવારે દીપડો પહાડી વિસ્તારમાંથી ગામની હદ પાસે આવી જઈ ૩ને ઘાયલ કર્યા બાદ અજાણ્યા શખ્સો દ્વારા દીપડાના માથા પર ધોકાથી હુમલો કરીને ઈજા પહોંચાડી તેની હત્યા કરવામાં આવી હતી.દીપડાના માથાના ભાગ પર જ એટલા જોરથી પ્રહારો કરવામાં આવ્યા હતા કે તેનો માથાનો ભાગ લોહી લુહાણ કરી દેવાયો હતો"

15
363 views