logo

વિડીયો સોશિયલ મીડિયામાં વાયર એસ ટી ગિતામંદીર વિસ્તારમાં ખુલ્લી તલવારો સાથે પ્રદર્શન કરતા દાદાગીરી જોઈને અમદાવાદ પોલીસ હરકત માં

વિડીયો સોશિયલ મીડિયામાં વાયર એસ ટી ગિતામંદીર વિસ્તારમાં ખુલ્લી તલવારો સાથે પ્રદર્શન કરતા દાદાગીરી જોઈને અમદાવાદ પોલીસ હરકત માં

એસ ટી ગિતામંદીર વિસ્તારમાં ખુલ્લી તલવારો સાથે પ્રદર્શન કરતા દાદાગીરી જોઈને અમદાવાદ પોલીસ હરકત માં આવી ગઈ
અને દાદાગીરી કરતા ગીતામંદિર એસટી બસ સ્ટેશનમાં બરાબરની સર્વિસ કરી નાખી
હવે ખુલ્લા હથિયારો નું પ્રદર્શન કે લુખ્ખી દાદાગીરી કરનાર ની ખેર નથી,,, આવારા તત્વ

#ManguDada #AhmedabadPolice #GitaMandir #OpenWeapons #LawAndOrder #PublicSafety #StreetJustice #AhmedabadNews #CommunityWatch #SafetyFirst

27
2413 views