logo

દાંતીવાડા તાલુકાના ભાડલી કોઠા ગામે તાલુકા આરોગ્ય ટીમ દ્વારા ફ્યુજીફિલ્મ વાન દ્વારા છાતીના એક્સ- રે કરી નિદાન કરવામાં આવ્યું હતું...

દાંતીવાડા તાલુકાના ના ભાડલી કોઠા ગામ માં દાંતીવાડા તાલુકા આરોગ્ય ટીમ દ્વારા ફયુજી ફિલ્મ વાન દ્વારા છાતીના ભાગમાં એક્સ રે કરી નિદાન કરવામાં આવ્યું હતુ જેનો મોટા ભાગના ગામ લોકો એ આ સેવા નો લાભ લીધો હતો
દાંતીવાડા તાલુકાના આરોગ્ય ટીમ ના ને ભાડલી કોઠા આરોગ્ય પેટા કેન્દ્ર ના સ્ટાફ C.H.O માર્મિક ભાઈ, મેલેરિયા વર્કર અરૂણ ભાઈ , નર્સ બેન નીશા બેન , આશા ફેસીલિટર રીનાબેન , આશા વર્કર નયનાબેન , તેમજ Fujifilm van no સ્ટાફ ની હાજરી રહી હતી..
બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય ટીમ દ્વારા અવાર નવાર આવા સેમિનાર નું આયોજન કરવામાં આવતું હોય છે જેથી કરી ને લોકો ને ઘરે બેઠા આરોગ્ય સેવા નો લાભ મળી રહી ....

અહેવાલ
(બનાસકાંઠા)
ભાનુ શ્રીમાળી

50
2466 views
  
1 shares