logo

ભારત સરકારશ્રી દ્વારા બનાવેલ ત્રણ નવા ફોજદારી કાયદાની જનજાગૃતિ માટે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ચિત્ર,ઓડિયો અને વિડીયો સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. તમામ સ્પર્ધામાં વિજેતાઓને ઇનામ આપવામાં આવશે.

ભારત સરકારશ્રી દ્વારા બનાવેલ ત્રણ નવા ફોજદારી કાયદાની જનજાગૃતિ માટે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ચિત્ર,ઓડિયો અને વિડીયો સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

તમામ સ્પર્ધામાં વિજેતાઓને ઇનામ આપવામાં આવશે.

0
0 views