logo

*મારવાડી શ્રીમાળી બ્રાહ્મણ ઢીમા ગોળ નું સન્માન સમારોહ યોજાયો*

*મારવાડી શ્રીમાળી બ્રાહ્મણ ઢીમા ગોળ નું સન્માન સમારોહ યોજાયો*
ગઈ કાલે મારવાડી શ્રીમાળી બ્રાહ્મણો જે સરકારી નોકરી ના લાગ્યા તેમનું સન્માન કરવામાં આવ્યું ટ્રોફી અને સન્માન પત્ર આપવામાં આવ્યું 130 સન્માન પત્રક આપવામાં આવ્યું તમાંમ સમાજના દરેક બંધુઓ હજાર રહ્યા બહોળી સંખ્યામાં આગેવાનો તથા વડીલો,ભાઈ તથા બહેનો તથા વિદ્યાર્થીઓ તથા ઢીમા ગોળ નાં પ્રમુખ શ્રી સતિષભાઈ માડકા તથા ઉપ પ્રમુખ શ્રી સંદિપભાઈ દવે થરાદ તથા મંત્રી શ્રી દિલીપભાઈ વ્યાસ ગઢશીસર વાળાં તથા તમામ સભ્યો તથા દરેક કાર્યકર્તા હાજર રહીને જે દાતાશ્રી નું સન્માન કરવામાં આવ્યું હતું તેમને ટ્રોફી અને સન્માન પત્રક આપી તેમને સન્માનિત કર્યા તમે ભોજન દાતા શ્રી ભરતભાઈ કાળુરામજી દવે તરફ ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું સમાજ તમામ લોકો મળીને નાની મોટી સાચી ચર્ચા કરી હતી છોકરાં તથા છોકરી ભણી ગણીને નોકરી પ્રાપ્ત કરે તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ખુબજ સરસ કાર્યક્રમ યોજાયો હતો દરેક ના ચહેરા ઉપર આનંદની લાગણી જોવા મળી હતી 130 જેટલા નાં ટ્રોફી અને સન્માન પત્રક આપવામાં આવ્યું ત્યારે ખુબજ આનંદની લાગણી જોવા મળી કોઈ શિક્ષક, ડોક્ટર, એન્જિનિયર, નાની મોટી સરકારી નોકરી મળી ત્યારે સમાજ આગળ વધે સમાજ ખુબજ પ્રગતિ કરો દરેક સમાજ ને ઉપયોગી બનો બીજા સમાજ ને સાથસહકાર આપો અને લો તો આપણો સમાજ આગળ આવશે સમય સાથે ચાલવું પડશે તો સમાજ પ્રગતિ થાશે કાર્યક્રમ સફળતા પુરો થયો હર હર મહાદેવ
અહેવાલ પી જે ચૌધરી

0
387 views