
Radhanpur | રાધનપુર પોલીસે જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢ્યો...
પાટણ પોલીસ અધિક્ષક, વી.કે.નાથી , પાટણ નાઓએ પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા સુચના કરેલ હોઇ તેમજ મે. નાયબ પોલીસ અધિક્ષક, ડી.ડી.ચૌધરી, રાધનપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો સાથે ખા.વા માં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી અને હકીકતના આધારે રાધનપુર નજીક આવેલ સિનાડ ગામે ચંદુભાઇ હેમાભાઇ ઠાકોરના ઘરના આગળના ભાગે આવેલ ખુલ્લા ઢાડીયામા કેટલાક ઇસમો પોતાના અંગત ફાયદા સારૂ હારજીતનો પૈસા ગંજીપાના વડે ત્તિનપતિનો જુગાર રમતા ઇસમો ઉપર જુગાર અંગેની રેઇડ કરી દસ ઇસમોને પકડી પાડી તેમના વિરૂધ્ધ ગુન્હો રજી કરી તેમના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) ચંદુભાઇ હેમાભાઇ પુનાભાઇ ઠાકોર રહે-સિનાડ તા-રાધનપુર જી-પાટણ
(૨) નરેન્દ્રભાઈ જેણાભાઇ માવજીભાઈ પારકરા રહે-સિનાડ તા-રાધનપુર જી-પાટણ
(૩) લક્ષ્મણભાઈ ભલાભાઈ ભુદરભાઈ પારકરા રહે-સિનાડ તા-રાધનપુર જી-પાટણ
(૪) જીતેન્દ્રભાઇ જગદિશભાઇ ધનાભાઇ ઠાકોર રહે-નવાપુરા તા-સુઇગામ જી-બનાસકાંઠા
(૫) બાબુભાઇ શંકરભાઈ ચેલાભાઈ ઠાકોર રહે-સિનાડ તા-રાધનપુર જી-પાટણ
(૬) નરેશભાઈ કાંતીભાઈ રેવાભાઇ મકવાણા રહે-સિનાડ તા-રાધનપુર જી-પાટણ
(૭) રમેશભાઇ ધારસિભાઈ મોહનભાઇ ઠાકોર રહે-સિનાડ તા-રાધનપુર જી-પાટણ
(૮) વિનોદભાઇ મફાભાઈ સુંડાભાઈ ઠાકોર રહે-સિનાડ તા-રાધનપુર જી-પાટણ
(૯) અલ્પેશભાઇ માધાભાઇ નાથાભાઈ ઠાકોર રહે-સિનાડ તા-રાધનપુર જી-પાટણ
(૧૦) ભરતભાઇ ઇશ્વરભાઈ કરમશીભાઈ ઠાકોર રહે-સિનાડ તા-રાધનપુર જી-પાટણ
કબ્જે કરેલ મુદામાલની વિગતઃ-
(૧) રોકડ રૂપિયા-૧૬૫૦૦/-