logo

રાજુલા માં બ્લેકઆઉટ નો ફિયાસ્કો તંત્ર એ બંધ કરવા ની અપીલ કરવા નીકળવું પડ્યું

આજ અમરેલી જિલ્લા ના રાજુલા માં બ્લેકઆઉટ મોકડ્રિલ હોય પણ રાજુલા માં એની કોઈ અસર દેખાઈ નહિ જેથી તંત્ર દ્વારા લાઈટ બંધ કરવા ની બજાર માં અપીલ કરતા જોવા મળ્યા હતા

https://youtu.be/sknJsAGupIk?si=H1irniwntxxZdaue

294
15893 views