logo

અમદાવાદમાંથી પકડાઈ પાકિસ્તાની મહિલા હોસ્પિટલમાં ગર્ભપાત કરાવવા જતા ફૂટ્યો ભાંડો

અમદાવાદ ના શારદાબેન હોસ્પિટલમાં મહિલા ગર્ભપાત કરાવવા જતા હોસ્પિટલ માં આધારકાર્ડ માંગતા મહિલા મહિલા એ પાસપોર્ટ આપ્યો હતો જેની તપાસ કરતા મહિલાના વિઝા માર્ચ મહિના માં પુરો થઈ ગયો હતો જે ચકાસણી કરતા ભાંડો ફુટ્યો હતો મહિલા ને ખાસ વોર્ડ માં રાખવામાં આવી હતી
મહિલાનો પાકિસ્તાની કનેકશન નીકળતા સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ છે...

118
1407 views