logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સુતેલા સ્વાન પર દીપડાનો શિકાર

નવસારીના રહેણાંક વિસ્તારમાં લોકો દીપડા ના આતંક ભયભીત છે
નવસારી જિલ્લા ના ચીખલી તાલુકા ના કુકેરી ગામ માં ઓફિસ ની બહાર સૂતેલા શ્વાનનો દીપડા એ શિકાર કર્યો જે સ્થળ પરના સીસી કેમેરા માં કેદ થયું હતું
આ ઘટના ની જાણ થતા વન વિભાગ ની ટીમે પાંજરા ગોઠવ્યા છે

164
4220 views

Comment