ગુજરાત ના ખેડા જિલ્લા ના હાઇવે પર ટ્રકમાં અલગ ખાનું બનાવીને સંતાડેલો 41,45,690 રુપિયાનો વિદેશી દારુ ઝડપાયો
ખેડા હાઇવે પર પોલીસ પેટ્રોલીંગ દરમિયાન ટ્રક ની ચકાસણી કરતા 17 હજારથી વધુ દારુની બોટલ અને બીયર કેન સંતાડીને લઈ જતા પકડાયા હતા હાજર પોલિસ અને એએમસી દ્વારા 3 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.