જૂનાગઢ માં થશે દિવાળી બેન ભીલ ની પ્રતિમા નું અનાવરણ
માત્ર જૂનાગઢ નહીં સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર વસતા તમામ ગુજરાતીઓ ના ગૌરવ સમાન માં દિવાળી બેન ની પ્રતિમા નું અનાવરણ જૂનાગઢ નું ગૌરવ વધારશે
કોયલ કંઠી માડી ને વંદન સહ જૂનાગઢ ના આંગણ મા આરૂઢ થવા ખૂબ ખૂબ અભિનંદન
ગૌરવ ગઢ જૂનાગઢ
તમારા નામ નો મોર હજી માડી સતત બોલે છે
આ તો એક વાત છે