શહેરા તાલુકા ના તરસંગ ના સરકારી સર્વે નં ૯૬ની જમીન માં ઘેર રીતી થી ખોદ કામ કરીને કોતરિયા થી તરસંગ નવીન રોડ નું કામ ચાલુ હોવાથી રોડ ની સાઈડ માં પૂરણ ખોદ કામ કરતા JCB ટ્રેક્ટર થી કામ કરાવતા ગોવિંદ ભરવાડ નામ નો શખ્સ...
AIMA NEWS:- શહેરા
તરસંગ ગામ ના સરકારી ગોવચાર ની જમીન સર્વે નં ૯૬ની જમની માં ઘેર કાયદેસર ખદન કરી ને રોડ ની સાઈડ માં માટી નાખી ને ગેર કાયદેસર માટી નાખી ને રૂપિયા ની કમાણી કરી ને ગેર રીતે ૯૬ નર્મદા વસાહત ને ફળવેલી જમીન માંથી ખોદકામ કરી ને રોડ ની સાઈડ માંથી માટી નું કામ કરી ને સરકારી જમીન ની કોઈ પણ જાતની પરમિશન નથી તથા પંચાયત ના કોઈ પણ લખાણ કર્યા વગર ૯૬ની જમીન નું ખોદકામ કારનાર JCB ટેક્ટર ના માલિકો ભરવાડ ગોવિંદભાઇ ભાઈ તથા અન્ય લોકો મળીને ગેર રીતે ખોદ કામ કર્યા છે