logo

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાતનો

*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાતનો વડોદરાથી પ્રારંભ થયો હતો. તેઓ વડોદરા એરપોર્ટ ઉપર આવી પહોંચતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું.*

126
4846 views