logo

વડનગર પોલીસ ફરી એકવાર ઊંઘતી રહી એસ.એમ.સી 17.383 કિ.ગ્રામ ગાંજો ઝડપ્યો

17 મે 2025 ને શનિવાર ના રોજ બપોરે આશરે 1 વાગ્યા ના સુમારે વડનગર તાલુકા નાં બાદરપુર ગામ માંથી મેટ્રો માર્કેટ નજીક થી 17.383 કિ.ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ને એસ.એમ.સી એ અટકાયત કરી ઝડપી પાડ્યો છે બાકી ના ચાર આરોપી ફરાર થયેલ છે ગાંજા કિંમત 1.73.830 રૂ એક મોબાઇલ ફોન કિંમત 500 રૂ એક વાહન કિંમત 50.000 કુલ રકમ 2.24330 મુદ્દામાલ સાથે બાબુશાહ હુસેન શાહ ફકીર ની અટકાયત કરી આગળ વધુ તપાસ હાથધરી છે

34
4116 views