logo

થરાદમાં બે જૂથ વચ્ચે ખેલાણું ધીંગાણું ધોકા અને લાકડીઓ વડે

થરાદ ખાતે અસામાજિક તત્વો દ્વારા બજારમાં એક ઈસમ ઉપર હુમલો કરતા પોલીસ દ્વારા ગણતરી ના કલકોમો અસામાજિક તત્વોને ઝડપી લીધા હતા જો કે થરાદની મુખ્ય બજારમાં મહાવીર કોમ્પ્લેક્સમાં સિલાઈ કામ કરતા યુવક પર ત્રણ ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જોકે પોલીસ દ્વારા તપાસ કરતા સામાન્ય બાબતમાં ઈસમને ધોકા અને લાકડી વડે યુવકને ઢોર માર માર્યો હતો જો કે યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે થરાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘાયલ થયેલા યુવક ના પરિવારજનો દ્વારા થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી થરાદ પોલીસ સ્ટેશનના અધિકારી પીએસઆઇ સીપી ચૌધરી એક્શન મૂડમાં આવ્યા અને તાત્કાલિક ધોરણે આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને આવા લુખ્ખા તત્વોનું થરાદની મેઇન બજારમાં સરઘસ કાઢવામાં આવ્યો હતો
રીડ ન્યૂઝ બ્યુરો ચીફ પી જે ચૌધરી થરાદ

14
607 views
  
1 shares