logo

तड़वी समाज का गौरव.

સમસ્ત તડવી સમાજ ને આ માટે ગર્વ હોવો જોઈએ.
કારણ કે તડવી સમાજ માંથી આ દીકરી પ્રથમ હશે જે પોતાના પિતા શહીદ થયા બાદ પોતે પણ આર્મી માં પોતાની કારકિર્દી માટે લશ્કર માં ભરતી થઈ છે. અને ભારત પાકિસ્તાન બોર્ડર પર દેશ સેવા બજાવવા માટે તૈનાત થઈ છે.

32
1114 views