logo

ભારત - પાકિસ્તાન વચ્ચે યુદ્ર દરમિયાન BSF જવાન સબ ઇન્સ્પેકટર મોહમ્મદ ઈમતિયાઝ શહિદ થઈ ગયા

જમ્મુના આરએસ પુરામાં ફરજ બજાવતા અને આપણા દેશ ની રક્ષા કરતા આવે BSF જવાન આજે પાકિસ્તાન સાથે સીમા પર થયેલા ગોળીબારમાં BSF ના સબ ઈન્સ્પેક્ટર મોહમ્મદ ઈમ્તિયાઝ શહીદ થયા હતા. તેઓ બહાદુરીપૂર્વક તેમના પદનું નેતૃત્વ કરી રહ્યા હતા. મોહમ્મદ ઈમ્તિયાઝે સાબિત કર્યું કે ભારતની સરહદોની સુરક્ષા માટે જીવ પણ આપી અને દેશની સુરક્ષા કરતા કરતા શહિદ થઈ ગયા

56
2268 views