logo

વાવ થરાદ જિલ્લામાં સૌપ્રથમ વાર ગુજરાતની નંબર 1 સંસ્થા દ્વારા આયોજીત મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે ફરી કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો હતો

વાવ થરાદ જિલ્લામાં સૌપ્રથમ વાર ગુજરાતની નંબર 1 સંસ્થા દ્વારા આયોજીત મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે ફરી કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો હતો ત્યારે પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી માંગીલાલ પટેલ વિદ્યાર્થીઓને સૂચન પાઠવ્યું હતુ
ત્યારે બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો તથા ડોક્ટરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
આવો સાંભળીયે શુ કહે છે માંગીલાલ પટેલ
રીડ ન્યૂઝ બ્યુરો ચીફ પી જે ચૌધરી

1
0 views