logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

Bhudasan Bayd Arvlli 383325Gujarat Aima media news

🇮🇳ભારત માતા કી જય🇮🇳

નમસ્તે,

ભુડાસણ ના સર્વે નાગરિકોને જાણ થાય કે વર્તમાન સમયમાં જ્યારે પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે ત્યારે ભારતના વીર સેનાનીઓને આ યુદ્ધમાં તાત્કાલિક લોહીની જરૂર પડી શકે તેમ છે તો આપણે દરેક ભારતવાસીની એ ફરજ છે કે વધુમાં વધુ રક્ત એકત્રિત કરી સેનાના જવાનોને બનતી મદદ કરીએ. આગામી અઠવાડિયામાં રક્તદાન એકત્રિત કરવામાં આવશે. રક્તદાન કરવાનો થયેલ વ્યક્તિઓને તારીખ અને સમય ફોન દ્વારા જણાવવામાં આવશે.

ભુડાસણ ના કોઈપણ વ્યક્તિ માભોમની રક્ષા માટે જો રક્તદાન કરવા માંગતું હોય તો નીચેના નંબર પર ૨ દિવસમાં પોતાનું નામ નોંધાવવા વિનંતી...🙏🙏🙏

*સંપર્ક : સચિન પટેલ મો.9427076217

વંદે માતરમ્...🇮🇳🇮🇳🇮🇳 JAYESH Mangalbhai Patel

152
7293 views

Comment