logo

સુરતઃ આજે સમર્થ કલ્યાણ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ઓલપાડ દ્વારા આયોજીત “સાતમો હળપતિ સમાજ સમૂહલગ્ન સમારોહ-૨૦૨૫” માં રાજ્ય મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. નવદંપતિઓને આશીર્વાદ આપ્યા તથા સુખી લગ્નજીવનની શુભકામનાઓ પાઠવી હતી.



સુરતઃ
આજે સમર્થ કલ્યાણ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ઓલપાડ દ્વારા આયોજીત “સાતમો હળપતિ સમાજ સમૂહલગ્ન સમારોહ-૨૦૨૫” માં રાજ્ય મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.
નવદંપતિઓને આશીર્વાદ આપ્યા તથા સુખી લગ્નજીવનની શુભકામનાઓ પાઠવી હતી.

સમૂહ લગ્નોત્સવ સમાજને એકતાના તાંતણે જોડી રાખવાનું કામ કરતા હોય છે અને સમાજના જરૂરિયાતમંદ પરિવારોને સામાજિક અને આર્થિક બળ પૂરું પાડતા હોય છે.
ત્યારે
સમર્થ કલ્યાણ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ, દાતાશ્રીઓને સમાજસેવાના આ ભગીરથ કાર્યમા જોડાવવા બદલ રાજ્ય મંત્રી મુકેશ પટેલે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી.

આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, સુરત સાંસદ શ્રી મુકેશભાઇ દલાલ, ધારાસભ્ય શ્રી સંદીભાઈ દેસાઇ,સુરત જિલ્લા ભાજપા પ્રમુખશ્રી
શ્રી ભરતભાઈ રાઠોડ, સુરત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ, સુરત જિલ્લા ભાજપા મહામંત્રી શ્રી કિશનભાઈ પટેલ, સુરત જિલ્લા ભાજપા મહામંત્રી શ્રી જીગરભાઈ નાયક, સુરત જિલ્લા ભાજપા મહામંત્રી શ્રી રાજેશભાઈ પટેલ, સુરત જિલ્લા ભાજપા મહામંત્રી શ્રી કિશનભાઈ પટેલ, સુરત જિલ્લા ભાજપા મહામંત્રી શ્રી રાજેશભાઈ પટેલ, સુરત શહેર ભાજપા મહામંત્રી શ્રી કાળુભાઈ ભીમનાથ, સુરત શહેર ભાજપા મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ, સુરત શહેર ભાજપા મહામંત્રી શ્રી કાળુભાઈ ભીમનાથ, ઓલપાડ તાલુકા ભાજપા પ્રભારી શ્રી જગદીશભાઈ પારેખ, ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી નિતાબેન પટેલ, ઓલપાડ તાલુકા ભાજપા પ્રમુખશ્રી કુલદીપસિંહ ઠાકોર, ઓલપાડ તાલુકા ભાજપા મહામંત્રી શ્રી સુનિલભાઈ પટેલ, ઓલપાડ તાલુકા ભાજપા માજી. પ્રમુખ શ્રી બ્રિજેશભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી કિરણભાઈ પટેલ, સુરત જિલ્લા ભાજપા મંત્રી શ્રીમતી ભકિતબેન પટેલ, ઓલપાડ તાલુકા પંચાયત દંડક શ્રી કિશોરભાઈ રાઠોડ, સા. ન્યાય સમિતિ અધ્યક્ષ શ્રી હેમુભાઈ પાઠક, ઓલપાડ તાલુકા ભાજપા મહામંત્રી શ્રી રાજભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પંચાયત શાસકપક્ષ નેતા શ્રી જીગ્નેશભાઈ પટેલ, વોર્ડ નં.-૧ સુરત શહેર ભાજપા પ્રમુખ શ્રી નિલેશભાઈ ભાયાણી, વોર્ડ નં.-૨ સુરત શહેર ભાજપા પ્રમુખ શ્રી ગૌરવભાઈ ઈટાલીયા, ઓલપાડ તાલુકા પંચાયત કા. અધ્યક્ષ શ્રી જયેશભાઈ પટેલ, કોર્પોરેટર શ્રીમતી ભાવિષાબેન પટેલ, કોર્પોરેટરશ્રી અજીતભાઈ પટેલ, કોર્પોરેટરશ્રી રાજેન્દ્રભાઈ પટેલ, કોર્પોરેટર શ્રીમતી ગીતાબેન સોલંકી, કોર્પોરેટર શ્રીમતી ભાવનાબેન સોલંકી, સમર્થ કલ્યાણ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ઓલપાડના ટ્રસ્ટીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવો, આગેવાનો અને નવયુગલોના પરિવારજનો હાજર રહ્યાં હતા.
ન્યૂઝ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ સુરત ઓલપાડ

2
1102 views