સુરત જિલ્લાના માગરોળ તાલુકામાં સર્કિટ હાઉસ અને વારિગામ ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, તાલુકા પંચાયત સભ્યો, ખેડૂત આ
સુરત જિલ્લાના માગરોળ તાલુકામાં સર્કિટ હાઉસ અને વારિગામ ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, તાલુકા પંચાયત સભ્યો, ખેડૂત આગેવાનો તથા કાર્યકર્તાઓ સાથે મળી કમોસમી વરસાદ અને વાવાઝોડા ના કારણે ખેડૂતો અને સામાન્ય જનતાને થયેલ નુકસાનની સ્થળ મુલાકાત કરી અસરગ્રસ્ટ ખેડૂતો અને નાગરિકો ને નુકસાન વળતર આપવા માટે સરકાર માં રજુઆત કરવા માટે મિટિંગ યોજી અને સુરત જિલ્લાનું ખેતીવાડી અધિકારી સાથે થયેલ નુકસાન ના સર્વે કરવા બાબતે
દર્શનનાયક
મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવવા આવ્યું.
રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ