રાજ્ય મંત્રી મુકેશ પટેલ દ્વારા તાપી જિલ્લાના ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન અને ઉકાઈ ડેમ ની મુલાકાત લીધી અને સુરક્ષા ની ચર્ચા કરી.
રાજ્ય મંત્રી મુકેશ પટેલ દ્વારા જિલ્લા તાપીમાં આવેલ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન, ઉકાઈ ડેમ સહિત જિલ્લાના સંવેદનશીલ સ્થળોની મુલાકાત લઈ વર્તમાન તનાવપૂર્ણ પરિસ્થિતિના અનુસંધાને અધિકારીઓ સાથે સુરક્ષા સંબંધિત બેઠક યોજી.
આ બેઠકમાં જરૂરી અધિકારીઓ સાથે હાલની સ્થિતિની સમીક્ષા કરી આગામી તૈયારીઓ બાબતે વિસ્તૃત ચર્ચા કરી સૌને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.
સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ સુરત ઓલપાડ