logo

વડોદરા સુરસાગર તળાવ તેમજ લાલ કોર્ટ વિસ્તાર માં પવન સાથે કમોસમી વરસાદ પડ્યો.

વડોદરા માં પવન સાથે વરસાદ વરસી પડવાથી ખૂબ નુકસાની વેઠવી પડી તેમજ કેટલાક લોકો ના મકાનોના છાપરા પર થી પત્રા પણ ઉડી ગયા.

65
2392 views