હેડ લાઈન
* અમરેલીમાં તાલીમાર્થી પાઇલટનું પ્લેન ક્રેશ થતાં મૃત્યુ થયું છે.
* જામનગરમાં ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ થયું છે.
* ગુજરાતની કોર્ટે જમીન ફાળવણી કેસમાં પૂર્વ IAS અધિકારી સહિત ચાર લોકોને 5 વર્ષની જેલની સજા ફટકારી છે.
* ગુજરાત હાઇકોર્ટે સરકારને કોર્ટમાં હાજર થતા અધિકારીઓ માટે આચારસંહિતા બનાવવા જણાવ્યું છે.