logo

ગેરકાયદેસર અમેરિકા માં ઘુસણખોરી કરવાની લાહ્યમાં જીવ ખોયો.

મહેસાણા

ગેરકાયદેસર અમેરિકા જવાની લ્હાયમાં ફરી જીવ ગયો

પરિવારના 4 સભ્યો પૈકી 2 ના મોત, 2 ગંભીર

અમેરિકા જવા નીકળેલ પરિવાર મહેસાણા જિલ્લાનું પરિવાર

વિજાપુર આનંદપુરા નું પરિવાર મેક્સિકો થી અમેરિકા જતું હતું

ગેરકાયદેસર પ્રવેશ સમયે સેન ડિયેગો કિનારે બનેલી ઘટના

કિનારે પહોચતા જ દરિયાનું મોજું આવ્યું અને નૌકા પલટી

છેક દરિયા કિનારે પહોંચેલી નૌકા પલટી મારી

નૌકા માંથી ઊતરે એ પહેલાં નૌકા પલટી મારી

પરિવાર નૌકામાં સવાર હતું તે દરમ્યાન નૌકા ડૂબી

પુત્ર અને પુત્રીના મોત, પતિ પત્ની CBP ની કસ્ટડીમાં

પુત્ર પ્રિન્સ ઉમર 15 વર્ષ નો મૃતદેહ મળ્યો, પુત્રી માહી ઉંમર 10 વર્ષ મૃતદેહની શોધખોળ ચાલુ

પતિ બ્રિજેશભાઈ ઈશ્વરભાઈ અને પત્ની જાગૃતિબેન સારવાર હેઠળ

સિપ્રસ મેમોરિયલ હોસ્પિટલ સેન ડિયેગો માં બંને સારવાર હેઠળ.

50
2276 views