logo

મહેસાણા મા સાંજે જોરદાર પવન સાથે વાતાવરણમાં પલટો.

હવામાન વિભાગ ની આગાહી અનુસાર આજ રોજ મહેસાણામાં સાંજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
મહેસાણા મા વાતાવરણ માં અચાનક આવેલ બદલાવના કારણે વાહન વ્યવહારમા ઘણો ઘટાડો જોવા મળ્યો હતો.
મહેસાણા સાંજે જે વાતાવરણ માં પલટાને પલગે મોડી સાંજે જોરદાર પવન સાથે વરસાદ નું માવઠું જોવા મળ્યું છે,ગરમી કંટાળી ગયેલ પબ્લિક રાહતનો શ્વાસ અનુભવ્યો છે.
વરસાદ સાથે વીજળી અને કટકા ના ધડાકાભેરના અવાજ સાથે જોરદાર એકાદ કલાક વરસાદ પડેલ હતો.

37
713 views