logo

આણંદ જિલ્લાના કાસોર ગામમાં સરકાર શ્રી ની વાસ્મો અંતર્ગત પાણી ની ટાંકી તેમજ પાણી ની પાઈપ લાઈન માટે બનાવવામાં આવતી પાણી સમિતિ ના સભ્યો ની ખોટી સહીઓ કરી યોજના મંજુર કરી

આણંદ જિલ્લાના કાસોર ગામમાં સરકાર શ્રી ની વાસ્મો યોજના અંતર્ગત પાણી ની ટાંકી તેમજ પાણી ની પાઈપ લાઈન માટે ગ્રામસભા યોજવા માં આવી ત્યારબાદ પાણી સમિતિ ના સભ્યો ની મંજુરી લઇ રૂપિયા 98 લાખ ની ગ્રાન્ટ મંજૂર કરવાં માં આવી
પરંતુ ના તો કોઇ ગ્રામસભા કરી ના તો કોઇ પાણી સમીતી નાં સભ્યો ને જાણ કરી ખોટા ઠરાવો રજૂ કરી પાણી સમીતી ના સભ્યો ની ખોટી સહીયો કરી ખોટાં ડોક્યુમેન્ટ બનાવી સરકાર સાથે છેતરપિંડી આચરેલ છે જે બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તો ગંભીર ગુના થકી કાર્યવાહી થઇ શકે તેમ છે

18
880 views